Gujarat/
રાજકોટમાં સાધુની હત્યાનો મામલો , દંપત્તિએ સાધુની હત્યા કર્યાનું ખુલ્યું , પોલીસે દંપત્તિની પૂછપરછ હાથ ધરી , પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું , સાધુની ઓળખ મેળવવા પોલીસની શોધખોળ , મહિલાની છેડતી બાબતે હત્યાની પોલીસને આશંકા , પરપીપળિયા નજીકથી સાધુનો મળ્યો હતો મૃતદેહ
