ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો
દિવાળી પર્વની રજાને લઈ પ્રવાસીઓ ઉમટ્યા
કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા
માલેગાંવ ટોકબુથ પર વાહનોની લાંબી કતારો
2 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગી
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
