Gujarat/
સુરતમાં આજથી કાપડ ઉદ્યોગ ફરી ધમધમશે, સવારે 9 વાગ્યે ખોલવામાં આવશે કાપડ માર્કેટ, કાપડની 70 હજાર દુકાનો આજથી ખુલશે, માલની હેરફેર સવારે શક્ય ન હોવાથી સમય બદલાવ માંગ,
