Girsomnath News/ કોડિનારમાં રોલર ચાલક ઉપર રોલર ફરતાં મોત, રોલર રિવર્સ ગિયરમાં હોવાથી દુર્ઘટના

Gir Somnath News : કોડીનારના કરેડા ગામમાં રોલર ચાલક ઉપર રોલર ફરી વળતા મોત, રોલરની પાછળ બેટરીના છેડા આપવા ચાલક ગયો હતો.

Gujarat Others Breaking News

Gir Somnath News : કોડિનાર કરેડાની અકસ્માતની ગંભીર દૂર્ઘટનાના CCTV સામે આવ્યા છે. ગીર સોમનાથમાં કોડીનારના કરેડા ગામમાં રોલર ચાલક ઉપર રોલર ફરી વળતા કમકમાટી ભર્યું મોત થયું છે. કરેડામાં મનરેગાના રોડના કામ માટે રોલર ગામમાં આવ્યું હતું. જ્યા ચાલક રોલરની બેટરીના વાયર સરખા કરતા સમય આ દૂર્ઘટના બની હતી.

ગીર સોમનાથમાં કોડીનારના કરેડામાં રોલર રિવર્સ ગિયરમાં હતું અને અચાનક ચાલુ થતાં નીચે ઉભેલા ચાલકને કચડી નાંખ્યો હતો. રોલરની પાછળ બેટરીના છેડા આપવા ચાલક ગયો હતો. જેના પગલે રોલરચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. દીવાલમાં રોલર ટકારાયા બાદ ફરી ચાલક ઉપર ફરી વળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વેરાવળ સુત્રાપાડા રોડ પર ગંભીર અકસ્માત, પિતા-પુત્રનું નિપજયું મોત

આ પણ વાંચો: ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા