Gujarat/
આજથી ચૈત્રી નવરાત્રિના પર્વનો પ્રારંભ, ગુડી પડવો અને ચેડીચંડની પણ ઉજવણી, કોરોનાને લઈ અનેક મંદિરો ભક્તો માટે બંધ, શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ મંદિર બંધ, ભક્તો ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે, મરાઠીઓ નવા વર્ષ ગુડી પડવાની કરશે ઉજવણી, સિંધીઓના નવા વર્ષ ચેડીચંડની પણ ઉજવણી
