Gujarat/
ગાંધીનગર મનપા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં , ચૂંટણી પ્રચાર પ્રસારનો આવતીકાલે છેલ્લો દિવસ , શુક્રવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરશે રોડ શો , પેથાપુરથી યોજાશે સીઆર પાટીલનો રોડ શો
