Gujarat/
અમદાવાદમાં ફરી શરૂ થયા કોવિડ કેર સેન્ટર , કેસો વધતા સમરસ હોસ્ટેલ ફરી શરૂ , સમરસ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને કરાયા દાખલ , સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની સુવિધાઓ ઉભી કરાઈ , દવાખાનાઓમાં ખાટલા ખૂટી પડતા કરાઈ વ્યવસ્થા
