Arvalli/
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, મોડી રાત્રે વાવાઝોડાં સાથે વરસાદી છાંટા, મોડાસા શામળાજી સહિત વિસ્તારમાં વરસાદી છાંટા, વાવાઝોડાંથી ખેતી પાકને નુકશાનની ભીતિ, વાતાવરણમાં આવેલા પલ્ટાથી ખેડૂતો ચિંતિત
