Gujarat/ જામનગરમાં કોરોના વાયરસ બેકાબુ, કોવિડ હોસ્પિ. આજે પણ દર્દીઓથી ભરાઈ, કોવિડ હોસ્પિ.માં એક પણ બેડ ખાલી નહિ, જામનગર જિલ્લા કલેકટરે જાહેર કરી વિગતો, સિવિલ હોસ્પિટલમાં 1450 બેડ ફૂલ થઈ ગઈ, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર કામે લાગ્યું

Breaking News