Gujarat/
ગુજરાત HCની સુઓમોટો બાદ સરકારનો નિર્ણય, રેમડેસિવિરના વિતરણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાશે, દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિ.માં કંટ્રોલ રૂમ કરાશે શરૂ , આરોગ્ય કમિશનરે તમામ કલેક્ટરને લખ્યો પત્ર, આરોગ્ય કમિશનર છે જય પ્રકાશ શિવહરે, કંટ્રોલ રૂમ મારફતે ખાનગી હોસ્પિટલોને ઇંજેક્શન અપાશે
