Gujarat/ સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં જમીન કૌભાંડ, અધિકારીઓએ આચર્યુ રૂ. 5.40 કરોડનું કૌભાંડ , રૂ.5.40 કરોડની જમીનનું આચરાયું કૌભાંડ, તપાસમાં મોટા માથાનાં નામો ખુલવાની આશંકા, હોદ્દાનો દુરુપયોગ કર્યાનો ત્રણ અધિકારી સામે આક્ષેપ, ત્રણ સરકારી અધિકારીઓએ જમીન બારોબાર વેચી , મેવાસા અને પીપળિયાની 956 એકરની જમીન , તત્કાલીન અધિક કલેક્ટર, ચોટીલાના પ્રાંત અધિકારી , તત્કાલીન મામલતદાર સામે નોંધાઈ ફરિયાદ , ત્રણ અધિકારી સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ , એસીબીના ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી

Breaking News