Gujarat/
અરવલ્લી કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયો, વાત્રક કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયાનો આક્ષેપ, પિત્રોડા પરિવારે કર્યો કોવિડ હોસ્પિટલ પર આક્ષેપ, ગઈકાલે કોવિડ હોસ્પિ.માં મહિલાને કરાયા હતા દાખલ, પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપ્યો , પરિવારે અન્ય મહિલાનો મૃતદેહ પરત કર્યો, પરિવાર બાયડ પોલીસ સ્ટેશને પહોંચ્યો, હંસાબેન પંચાલનામની મહિલાની મૃતદેહ બદલાયો
