Gujarat/
રાજકોટ રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ , ક્રાઈમબ્રાંચે 4 ઇન્જેક્શન સાથે એક શખ્સની કરી ધરપકડ , અન્ય એક યુવકની અટકાયત કરી પોલીસની તપાસ , પકડાયેલ શખ્સ 10 હજારની કિંમતે ઇંજેક્શનની વેચતો હતો , નર્સિંગનો કોર્સ કરી હોમકેર તરીકે કામ કરતો હતો શખ્સ
