Delhi/ CBSE બાદ ICSE બોર્ડની પરીક્ષાઓ સ્થગિત , ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રખાઈ મુલતવી, કોરોના મહામારીને લઈ પરિપત્ર કરાયો જાહેર , ધોરણ 10ની 4 મેથી શરૂ થનાર પરીક્ષા મુલતવી, ધોરણ 12ની 8 એપ્રિલથી ચાલી રહી હતી પરીક્ષા , 1 જૂને સ્થિતિની સમીક્ષા બાદ નવી તારીખ થશે જાહેર

Breaking News