Gujarat/
આજે CM રૂપાણી જામનગર-કચ્છની મુલાકાતે, CMની અધ્યક્ષતામાં જામનગર ખાતે મળશે બેઠક, DY.CM સહિત અગ્રણીઓ બેઠકમાં જોડાશે, CM રૂપાણી કોવિડ હોસ્પિટલની લેશે મુલાકાત, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રહેશે હાજર, જિલ્લા કલેકટર-આરોગ્ય અધિકારી સાથે કરશે બેઠક, CMના આગમનને પગલે શહેરમાં પોલીસ બંદોબસ્ત
