Gujarat/ કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, સિટી સ્કેનનો મહત્તમ ચાર્જ કરાયો નક્કી, સિટી સ્કેનનો મહત્તમ ચાર્જ રૂ.3000 નક્કી, રૂ. 3000થી વધુ ચાર્જ કોઇ લઇ નહીં શકે, લેબોરેટરી વધુ ભાવ લેશે તો થશે કડક કાર્યવાહી, રાજ્યના તમામ સ્થળે નિયમ થશે લાગુ, લેબ સંચાલકો આડેધડ વસૂલી નહીં શકે ચાર્જ

Breaking News