Gujarat/
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સતત વધારો, નિકોલ વિસ્તારમાં સ્વયંભૂ બંધ પાળવાની અપીલ , સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની અપીલ , 20 એપ્રિલ સુધી વેપાર ધંધા બંધ રાખવા અપીલ , ગઈકાલે અમદાવાદ શહેરમાં 2842 કેસ નોંધાયા હતા
