ભારતમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે. દેશના 10 રાજ્યોમાં મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસો રોજિંદા ધોરણે આવી રહ્યા છે. હાલત એવી છે કે હોસ્પિટલોમાં અંધાધૂંધી થઈ ગઈ છે અને દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા છે. દિલ્હીની લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલની આ તસવીર જૂઓ, જેમાં એક જ બેડ પર બે કોવિડ-19 દર્દીઓને સૂવડાવી દેવાયા છે…
Not Set/
દેશ ની રાજધાની માં બેડ ની અછત…… જોવો કેવો છે દર્દી નો હાલ