Gujarat/
રાજકોટમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ,, બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 248 કેસ, રાજકોટમાં કુલ 25,872 કોરોના પોઝિટિવ કેસ, આજ સુધીમાં 21,135 દર્દી કરાયા ડિસ્ચાર્જ, રાજકોટમાં રિકવરી રેટ 82.48 ટકા પર
