Gujarat/
મુખ્યમંત્રી રૂપાણીની Exclusive વાતચીત, રાજ્યમાં કોરોના સ્થિતિ મુદ્દે આપી મહત્વની જાણકારી, બેડથી માંડી તમામ વ્યવસ્થા સરકાર કરી રહી છે, કોરોના કેસ સીધા વધી જતાં તાત્કાલિક જરૂરિયાત થઇ, 30 એપ્રિલ સુધીમાં પીક સાયકલનાં 60 દિવસ પૂર્ણ થશે, તજજ્ઞો કહે છે 30 એપ્રિલ સુધી સાયકલ તુટશે,
