Ahmedabad/
AMCની વિવિધ કમિટીઓની કરાશે રચના, આખરે ભાજપ સંગઠનની મળી લીલી ઝંડી, 30 એપ્રિલે કરાશે વિવિધ 17 કમિટીઓની રચના, ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરાશે નિયુક્તિ, વિવિધ કમિટીઓના સભ્યોની કરાશે નિયુક્તિ
