Gujarat/
મોરબીમાં કોરોના સંક્રમણમાં સતત વધારો,રેમડેસિવિર ઇંજેક્શન ન મળતા દર્દીઓના સગામાં રોષ,કલેક્ટરના બંગલાની બહાર એકઠા થયા લોકો,વીસી હાઇસ્કૂલ ખાતે ઇંજેક્શનનું કરાય છે વિતરણ,સવારથી લાઇનમાં ઉભા છે લોકો ઇંજેક્શન લેવા માટે
