Gujarat/ અમદાવાદ જ્વેલર્સ એસો. આજથી સ્વયંભૂ બંધ , આજથી 25 એપ્રિલ સુધી દુકાનો રહેશે બંધ , 3 દિવસ બંધ રાખવાનો એસો.નો નિર્ણય , કોરોનાના વધતા કેસને લઇ એસો.નું પગલું , અમદાવાદ ટુ વ્હીલર્સ એસો. પણ બંધમાં જોડાશે , ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અપીલ બાદ સ્વયંભૂ બંધ

Breaking News