Gujarat/
સૌરાષ્ટ્રના જાણીતા વકીલ નિરંજન દફતરીનું નિધન, 79 વર્ષીય એડવોકેટનું કોરોનાને કારણે અવસાન , 10 દિવસથી કોરોનાની ચાલી રહી હતી સારવાર, રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ , નિરંજન દફતરીના અવસાનથી ગુજરાત વકીલ આલમમાં શોક
