Gujarat/
અમદાવાદ GMDC ખાતે હોસ્પિટલ મુદ્દે અસમંજસ, હોસ્પિટલ આજે શરૂ થવા મુદ્દે અસમંજસની સ્થિતિ, અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલ શરૂ થવાની હતી જાહેરાત, અનેક દર્દી જાહેરાત બાદ હોસ્પિટલે આવતા નિરાશ, આજે ધન્વંતરિ હોસ્પિટલની શરૂઆત સામે પ્રશ્નાર્થ, પોતાનાં સ્વજનોને દાખલ કરાવવા જનતાની રઝળપાટ, હોસ્પિટલ બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, તંત્ર દ્વારા કોઈ માહિતી ન અપાતા જનતામાં રોષ
