Gujarat/
યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, બહુચરાજીનું બજાર આવતીકાલે રહેશે સંપૂર્ણ બંધ, કાલે ચૈત્રી પુનમને લઇને મહત્વનો નિર્ણય, બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય
