Rajkot/
રાજકોટના ધોરાજીમાં એક સપ્તાહ સ્વૈચ્છિક બંધ, આજથી એક સપ્તાહ સુધી રહેશે સ્વયંભૂ બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, વેપારી એસો. દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી
