National/ દેશમાં નવા કેસ-રિકવરી વચ્ચે ઘટતો ગેપ,છેલ્લાં 24 કલાકમાં 3 લાખથી વધુ રિકવરી,નવા કેસની સંખ્યા 4 લાખની અંદર રહી,24 કલાકમાં 3.90 લાખથી વધુ નવા કેસ,એક્ટિવ કેસ સવા તેત્રીસ લાખને પાર,24 કલાકમાં મહારાષ્ટ્રમાં 63,282 નવા કેસ,24 કલાકમાં કર્ણાટકમાં 40,990 નવા કેસ

Breaking News