બનાસકાંઠા/ થરા ખાતે ઇરાદા ફાઉન્ઙેશન તરફથી કોરોના માહામારી માં ગરીબ નિરાધાર વિધવા બહેનોને કીટ વિતરણ કરાયુ

ચેહરસિંહ વાઘેલા-મંતવ્ય ન્યૂઝ ઈરાદા ફાઉન્ડેશન તરફ થી કોરોના મહામારી માં ગરીબ નિરાધાર ને વિધવા બહેનો તથા ભાઈઓ ને નિઃશુલ્ક કીટ વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત આજ રોજ થરા ખાતે ઇન્દિરાનગર માં 30 કીટો નું વિતરણ પૃથ્વીરાજસિંહ વાઘેલા ના હસ્તે કરવામાં આવેલ, કીટ માં અલગ અલગ નવ પ્રકાર ની 16કિલો સામગ્રી આપવામાં આવેલ, […]

Gujarat Others

ચેહરસિંહ વાઘેલા-મંતવ્ય ન્યૂઝ

ઈરાદા ફાઉન્ડેશન તરફ થી કોરોના મહામારી માં ગરીબ નિરાધાર ને વિધવા બહેનો તથા ભાઈઓ ને નિઃશુલ્ક કીટ વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત આજ રોજ થરા ખાતે ઇન્દિરાનગર માં 30 કીટો નું વિતરણ પૃથ્વીરાજસિંહ વાઘેલા ના હસ્તે કરવામાં આવેલ, કીટ માં અલગ અલગ નવ પ્રકાર ની 16કિલો સામગ્રી આપવામાં આવેલ, આ સેવા યજ્ઞ માં ઈરાદા તરફ થી મિહિરભાઈ શુક્લ ના જણાવ્યા મુજબ કાંકરેજ ના તમામ ગરીબ વિસ્તાર માં કુલ 300 કીટો નું વિતરણ કરવામાં આવશે