Odisha/
ઓડિશામાં 14 દિવસનાં લૉકડાઉનની જાહેરાત, ઓડિશાનાં CM પટનાયકની ઘોષણા, 5મીમે થી 19મીમે સુધી 14 દિવસ સુધી લોકડાઉન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
