uttrakhand/
ઉત્તરાખંડમાં આવતીકાલથી લોકડાઉન, 11 મે થી 18 મે સુધી રહેશે લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, સવારે 7 થી 10 વાગ્યા સુધી શાકભાજી, દૂધની દુકાનો રહેશે ખુલ્લી, શોપિંગ મોલ, જીમ, થિયેટર રહેશે બંધ
