Gujarat/ ગુજરાતમાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 10990, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 7,03,594, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15198, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 131832 May 11, 2021parth amin Breaking News