India/
દેશમાં નવા કેસ જેટલી જ રિકવરી, 24 કલાકમાં 3.45 લાખથી વધુ કેસ, 24 કલાકમાં 3.45 લાખથી વધુ રિકવરી, ધીમે ધીમે પિકથી નીચે તરફ જતાં કેસ, સતત બીજા દિવસે એક્ટિવ કેસમાં ઘટાડો, અનેક રાજ્યોમાં નવા કેસ કરતાં રિકવરી વધુ, મહારાષ્ટ્રમાં 41 હજાર કેસ, 72 હજાર સાજા, એક્ટિવ કેસની રીતે કર્ણાટક પ્રથમ ક્રમાંકે, કર્ણાટકમાં સર્વાધિક 5.87 લાખ એક્ટિવ કેસ
