નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ/ મોડાસામાંથી ઝડપાઇ નકલી ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબ્બા મોડાસા GIDCમાંથી SOGએ પર્દાફાશ કર્યો લક્ષ્મી પ્રોટીન્સ ફેક્ટરીમાં કરાતું હતું પેકિંગ તેલના જૂના ડબ્બામાં તેલ ભરી લગાવતા સ્ટિકર SOG પોલીસે સમગ્ર મુદ્દામાલ કર્યો જપ્ત

Breaking News