લોધિકાનાં મેટોડા જી.આઈ.ડી.સી માંથી રૂરલ SOGની ટીમે દેશીબનાવટનાં હથિયાર સાથે પારડીના શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ રૂરલ એસ.ઓજી નાં પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે મેટોડા જી.આઈ.ડી.સી માંથી હરેશ ઉર્ફે રામાઘણી હિરા પરમાર (રહે. પારડીગામ) નામના શખ્સને દબોચી લઇ તેની તપાસી લેતા તેના પેન્ટનાં નેફામાંથી એક દેશી બનાવટનો કટ્ટો (હથિયાર) કિંમત રૂ.૫૦૦૦ નો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી રૂ.૫૦૦૦ ને દેશી બનાવટનો કટ્ટો કબજે કર્યો છે.
Not Set/
મેટોડા ગામમાંથી દેશી બનાવટ રિવોલ્વર સાથે એક આરોપી ઝડપાયો
લોધિકાનાં મેટોડા જી.આઈ.ડી.સી માંથી રૂરલ SOGની ટીમે દેશીબનાવટનાં હથિયાર સાથે પારડીના શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ રૂરલ એસ.ઓજી નાં પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે મેટોડા જી.આઈ.ડી.સી માંથી હરેશ ઉર્ફે રામાઘણી હિરા પરમાર (રહે. પારડીગામ) નામના શખ્સને દબોચી લઇ […]
