Not Set/ સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામોમાં હજી અંધારપટ, તાઉતે વાવાઝોડાની તબાહી બાદ મુશ્કેલી, છ દિવસ વીત્યા બાદ હજી નથી વીજપુરવઠો, વીજપોલને રિપેરિંગ કરવાની પ્રશાસન દ્વારા કામગીરી, સ્થાનિક ગ્રામજનોની હાલાકીમાં થયો વધારો, વીજ પુરવઠો યથાવત થતાં 8 દિવસ લાગશે

Breaking News