Gujarat/
CM રૂપાણીના અધ્યક્ષસ્થાને મળી કોર કમિટીની બેઠક, વાવાઝોડામાં કાચા-પાકા મકાનના નુકસાનીનો સર્વે ઝડપી બનાવાયો, અન્ય જિલ્લામાંથી મેન પાવર વધારી સર્વેમાં ગતિ લવાઇ, સંપૂર્ણ નાશ પામેલા મકાન માલિકને 95,100ની સહાય, અંશતઃ નુકસાન પામેલા કાચા મકાનના માલિકને 25 હજારની સહાય, ઝૂંપડાઓ નાશ પામ્યા હોય તેમને 10 હજારની સહાય, નિર્ધારિત ધોરણો અને સર્વેના આધારે સહાય ચુકવાશે
