Gujarat/
ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો, દેશભરમાં ગુજરાત આ મહામારીમાં પ્રથમ ક્રમે, 14 રાજ્યોએ આ બિમારીને મહામારી કરી જાહેર, ગુજરાતમાં 2,281 કેસ સાથે પ્રથમ નંબર પર, મહારાષ્ટ્રમાં 2,000 અને આંધ્રપ્રદેશમાં 910 કેસ, કોરોના દર્દીને વધુ પડતું સ્ટીરોઇડ બિમારી માટે કારણભૂત, ઇન્જેક્શનની અછત સર્જાતા ડૉક્ટરો થયા ચિંતિત
