Mahesana/
મહેસાણા APMCમાં આજે હરાજીનું કામકાજ બંધ, માલના ભરાવાના નિકાલ માટે હરાજી નહીં થાય, નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી રહેશે બંધ, APMCમાં ખેડૂતોનો માલ તોલવામાં નહીં આવે
