Not Set/ આઈસ્ક્રીમના ૭ સેમ્પલ ચકાસણી માટે લેવાયા : કેરીના વેંચાણ કરતા ૧૪ આસમીઓને ત્યા ચેકીંગ: ૪ આસામીને નોટીસ

ઉનાળાની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબના  જુદી જુદી બ્રાંડ્ના તેમજ લુઝ આઇસ્ક્રિમના નમુના પ્રુથ્થ્કરણ

Gujarat Rajkot

ઉનાળાની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબના  જુદી જુદી બ્રાંડ્ના તેમજ લુઝ આઇસ્ક્રિમના નમુના પ્રુથ્થ્કરણ માટે લેવામા આવેલ છે. તથા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા અંગે કુલ ૧૪ આસમીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ૪ આસામી ને નોટીસ આપેલ છે.

 ફુડ સેમ્પલીંગ

(૧) ખૂશ્બૂ આઇસક્રીમ રાજભોગ (૧૦૦ML),સ્થળ- ભાવિન એજન્સી, ગઢીયા નગર, સંત કબીર રોડ. (૨) અફઘાની મેવા આઈસ્ક્રીમ, સ્થળ- કુલ કિંગ આઈસ્ક્રીમ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર 4 /12. (૩) કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ સ્થળ- ફેવરિટ આઈસ્ક્રીમ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ -૧ (૪) ફિનીક્શ આઇસક્રીમ સ્પેશયલ થાબડી (૧૦૦ML) સ્થળ- ફિનીક્શ એજન્સી, મોરબી રોડ જકાત નાકા (૫) બદામ પિસ્તા આઈસ્ક્રીમ સ્થળ- શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ. (૬) અંજીર કાજુ આઈસ ક્રીમ, સ્થળ- સોના રૂપા પાર્લર ભક્તિનગર સોસાયટી સર્કલ, એસી ફુટ રોડ (૭) વાડીલાલ કેસર પિસ્તા આઇસ્ક્રીમ, સ્થળ-આત્મીય એન્ટરપ્રાઇઝ , ૪ /૧૦ ભક્તિનગર સ્ટેશન પ્લોટ.

ચકાસણી કરેલ

(૧)બાલાજી ફ્રુટ, સત્ય સાંઇ રોડ (૨)કૈલાશ વેજીટેબલ એન્ડ ફ્રુટ, સત્ય સાંઇ રોડ (૩)જમનભાઇ વલ્લભભાઇ ગધેસરીયા, સત્ય સાંઇ રોડ (૪)પરીશ્રમ ફ્રુટ, નાનામવા રોડ (૫)રાજેશભાઇ ઉમરેટીયા, અંબીકા ટાઉનશીપ (૬)મહેશભાઇ શાંતીલાલ દેલવાડીયા, અંબીકા ટાઉનશીપ (૭)વીકીભાઇ દેસાણી, મવડી બાયપાસ રોડ (૮)બીપીનભાઇ સોરઠીયા, મવડી બાયપાસ રોડ (૯)નોસાદભાઇ મનસુખભાઇ વાઢેર, મવડી બાયપાસ રોડ (૧૦)વિક્રમ જનકભાઇ સોલંકી, મવડી બાયપાસ રોડ (૧૧)નવનીત જે. સોલંકી, મવડી રોડ બાયપાસ (૧૨)જયદીપ ભરતભાઇ સોલંકી, મવડી બાયપાસ રોડ (૧૩)સંજય જેન્તીભાઇ સોલંકી, મવડી બાયપાસ રોડ (૧૪)ગુણુભાઇ વેજાભાઇ સોલંકી, મવડી બાયપાસ રોડ.

નોટીસ આપેલ

બાલાજી ફ્રુટ, સત્ય સાંઇ રોડ અને કૈલાશ વેજીટેબલ એન્ડ ફ્રુટ, સત્ય સાંઇ રોડ ને પરવાના બાબતે નોટીસ આપેલ તથા જમનભાઇ વલ્લભભાઇ ગધેસરીયા, સત્ય સાંઇ રોડ અને બીપીનભાઇ  સોરઠીયા, મવડી બાયપાસ રોડ ને ઓર્ગેનીક કેરી તરીકે વેચાણ કરવામાં આવતુ હતુ. લગત આસામીને ઓર્ગેનીક સર્ટીફીકેશન રજુ કરવા માટે નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે.