Gujarat/ રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 2,230 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 7,109 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 29 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 38,703 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,05,617 May 29, 2021parth amin Breaking News