International/
ભાગેડું મેહુલ ચોકસીની પ્રથમ તસવીર, ડોમિનિકા પોલીસની કસ્ટડીની તસવીર, ચોકસીની હાલત દેખાઈ રહી છે ખરાબ, તસવીરમાં મેહુલ ચોકસીની આંખો લાલ-લાલ, મેહુલ ચોકસીના હાથ પર છે ઈજાના નિશાન, PNB બેંક ફ્રોડ કેસનો આરોપી છે ચોકસી, એન્ટીગુઆના ડોમિનિકામાં થઈ છે ધરપકડ, ડોમિનિકા પોલીસ કરી રહી છે પૂછપરછ
