Rajkot/ રાજકોટમાં ઇન્જેક્શનની કાળાબજારી ઝડપાઈ, SOG એ 4 થી 5 શખ્સોને ઝડપી પાડ્યા, પોલીસ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી, ઇન્જેક્શનના કાળાબજાર કરનારાઓ ઝડપાયા, તબીબી સેવા સાથે સંકળાયેલા લોકો ઝડપાયા, ઇન્જેક્શનના મૂળ કિંમત કરતાં 20 ગણા ભાવ વસૂલતા હતા

Breaking News