Gujarat/ સુરતજિલ્લાના ઓલપાડની મુલાકાતે હાર્દિક પટેલ, હાર્દિક પટેલે ભાજપ પર કર્યા પ્રહાર, ભાજપના ધારાસભ્યને પ્રવેશ કરવા દેવો નહીં, ધારાસભ્ય મુકેશ પટેલને પણ લીઘા આડેહાથ, વિધાનસભાગૃહમાં વિસ્તારના પ્રશ્નો રજૂ ક્રર્યા નથી, ચૂંટણી આવે એટલે ભાજપ જાતિવાદની રાજનીતિ કરશે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપેલાં વચનો પાળે, વચનો પાળશે નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, અમને ગમે તે કેસમાં ફસાવે , વિરોધ ચાલુ જ રહેશે

Breaking News