Gujarat/
ગુજરાતમાં 20મી જૂને ચોમાસાનું આગમન, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, રાજ્યનાં અનેક જિલ્લાઓમાં પડશે વરસાદ, જૂનમાં વરસાદ સામાન્ય પડશે, આ દરમિયાન ખેડૂતો કરી શકે છે વાવેતર, જૂનથી સપ્ટે.સુધી દેશમાં 101 ટકા પડી શકે વરસાદ
