Gujarat/ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે નવા નિર્ણયો, CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત, શૈક્ષણિક સંસ્થાઓને ફાયર સેફ્ટી NOC મુદ્દે છૂટ, 9 મીટર સુધીની ઉંચાઈ હશે તો NOC લેવી જરૂરી નહીં, NOCની પૂર્તતા કરી હશે તો બીયુ પરમિશનની જરૂર નહીં

Breaking News