કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ સુદ ચૌદસ છે, જેની સમાપ્તિ સાંજે ૦૫:૫૫ સુધી રહેશે. ચંદ્ર સિંહ રાશીમાં (મ, ટ) વિરાજમાન છે અને સૂર્ય કુંભ રાશીમાં છે. આશ્લેષા નક્ષત્ર સવારે ૦૭:૫૨ સુધી રહેશે. અતિગંડ યોગ બપોરે ૧૨:૧૭ સુધી છે અને વણિજ કરણ સાંજે ૦૫:૫૪ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૭:૦૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૩ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૫:૪૫ કલાકે અને ચંદ્રાસ્ત સવારે ૦૬:૧૦ કલાકે રહેશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૮ થી ૦૧:૧૫ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૮:૨૮ થી ૦૯:૫૫ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે હોળીકા દહનનું પવિત્ર પર્વ મનાવવામાં આવશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તારીખ:- ૦૨-૦૩-૨૦૨૬, સોમવાર /ફાગણ સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૦ થી ૦૮:૨૭ |
| શુભ | ૦૯:૫૫થી ૧૧:૨૩ |
| લાભ | ૦૩:૪૭થી ૦૫.૧૫ |
| અમૃત | ૦૫:૧૫થી ૦૬:૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૯થી ૧૨:૫૧ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- એકલાપણું લાગે.
- સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- કોઈની નિંદા ન કરવી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- કરૂ કંપનીઓથી સાવધાન રહો.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
- કોઈ નવી મુલાકાત થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭

- મિથુન (ક, છ, ઘ) :-
- માયાળુ સ્વભાવ બને.
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથે આપે.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- કર્ક (ડ , હ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- માતા પિતાથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ બદલાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩

- સિંહ (મ , ટ) :-
- નાની વાતોથી મતભેદ થાય.
- લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- સંતોષ કારક દિવસ રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧

- કન્યા (પ , ઠ, ણ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- કોઈ ભેટ મળે.
- ઇલેક્ટોનીક વસ્તુથી સાચવવું.
- વેપારમાં લાભકારી દિવસ રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- મનની વાતો બહાર આવે.
- નવા મિત્રો બને.
- અન્યાની ટીકા કરવી નહિ.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯

- વૃશ્વિક (ન, ય) :-
- ઘરે મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- વેપારી સબંધમાં વધારો થાય.
- અત્તર લગાવીને ઘરની બહાર નીકળવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોટી યોજના બને.
- કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
- ઓચિંતા કોઈ ખરીદી થાય.
- વ્યસન છોડી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
આજનું રાશિફળ (Aaj nu Rashifal)

- મકર (ખ, જ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચવેલું ધન કામમાં આવે.
- કોઈની આપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સંતાન દ્વારા ધનલાભ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- કારણ વગર મૂડ ન રહે.
- માથે બરફ રાખવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮

- મીન (દ, ચ, ઝ, થ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- નવી વસ્તુ તમારી પાસે આવે.
- પારિવારિક સાહસ શરૂ થાય.
- વિશ્વાસનો અભાવ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

