Not Set/ સુરેન્દ્રનગર SOG પોલીસે મોટા ટીંબલાથી પિસ્તોલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડયો.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

  • લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડયો
  • લીંબડીના મોટા ટીબલામાંથી સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યોં હતો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડયો. સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાયદાનું ઉલ્લંઘન: પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે એક્ટિવાની ડેકી ચેક કરતા મળ્યું એવું કે પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડી પોલીસ મથકની હદમાંથી એક શખ્સને પિસ્તોલ સહીતના મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી લીંબડી પોલિસને આરોપી શક્તિસિંહ જગદીશસિહ રાણાને સોંપી તપાસનો ધમધમાટ શરૂ કરતા દોડધામ મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીબલામાંથી અવાર-નવાર ગેરકાયદેસર દેશી હથિયારો સાથે શખ્સો ઝડપાતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.