Ahmedabad/ અમદાવાદની બીયુ વગરની હોસ્પિ.મુદ્દે નિર્દેશ, આવી હોસ્પિ.ને સીલ કરવા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે, કોરોના સમયે હોસ્પિ.ને સીલ કરવી હિતાવહ નથી, કોઇપણ પ્રતિરોધી પગલા ના લેવા કોર્પો.ને આદેશ, અમદાવાદમાં બીયુ વગર હોસ્પિ.સીલ કરવા સામે સ્ટે

Breaking News