Gujarat/
અમદાવાદમાં લાકડાના ગોડાઉનમાં આગ , ઓઢવના નર નારાયણ એસ્ટેટમાં આગ, લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે , આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં
